રૂડો રવિવાર...
દાતાશ્રીઓની અમિવર્ષા....
ડો. વિરાજ મુન્શા શ્રીમતી વિમળાબેન (અમદાવાદ સારવાર મંડળ) તથા મુકુંદભાઈ અને દીપકભાઈ તરફથી વાનપ્રસ્થ આશ્રમ ખાતે આજે વાઘજીપુર શાળા અને નવાબોભા પ્રાથમિક શાળાના તથા આશ્રમમાં આવતા બાળકો એમ કુલ મળીને 354 બાળકોને રૂપિયા ૮૦ હજારના સ્વેટર નું દાન મળ્યું.સાથે સાથે સ્વાદિષ્ઠ ખમણ નો નાસ્તો પણ આપવામા આવ્યો.આ માટે રવિવાર હોવા છતાં દશરથભાઈ સમીરભાઈ અને ધવલભાઈ ખાસ હાજર રહી ખૂબ સારી રીતે વ્યવસ્થા સાચવી તે બદલ આભાર વિરાજ બેન મુનશાનો પુનઃ આભાર....