શૈક્ષણિક ફિલ્મ દર્શન
'ઢ'
બાળકોને વધારે સારી રીતે સમજવા માટે થઈને ધોરણ ૬ થી ૮ ના બાળકો અને શિક્ષકો સાથે આજે બપોર પછી એક સુંદર શૈક્ષણિક ગુજરાતી ફિલ્મ 'ઢ' જોઈ.દરેક બાળક ખાસ છે ,બસ એ શિક્ષકો પણ સમજી શકે ,અને આપણે જેને 'ઢ' ગણીએ છે એવા બાળકો પણ આગળ જઈને સફળ થઇ શકે છે ,એવું કંઈક સુંદર સંદેશ આ ફિલ્મ આપી જાય. એક વાર સમય લઈ અચૂક જોવા જેવી ફિલ્મ....