અમારા ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી એવા અશ્વિની બેને શાળા ખાતે વિકસાવી અલાયદી ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા
ઇકોલોજિકલ સેનિટેશન ઉદ્ઘાટન
વાર્તા રે વાર્તા ....
દાનની વાર્તા ....
અમારી જ્ઞાન પરબમા વાર્તાનો ખજાનો ભરાણો ..
અમદાવાદ સારવાર મંડળ દ્વારા ડો વિરાજ મુન્શા ની પ્રેરણાથી વાઘજીપુર પ્રાથમિક શાળા ને સુંદર મજાની વાર્તાઓના 104 પુસ્તકો મળ્યા.અને એટલી બારીકાઇથી એ પુસ્તકોની પસંદગી થયેલી છે કે કદાચ હું પણ આટલું જીણવટપૂર્વક ખરીદી ન શકું.વાર્તાઓની ચોપડીઓ જોઈ બાળકોના ચહેરા પર આનંદ જ આનંદ...
આભાર દાતાશ્રીઓનો.... અમારી જ્ઞાન પરબ સફળ થઇ રહી છે
શાળાએ વિકસાવી પોતાની આગવી પ્રયોગપોથી જેમાં બાળ વૈજ્ઞાનિકો ની કલ્પનાઓને પ્રયોગો થકી સાકાર કરવામાં આવશે