અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

4 જાન્યુ, 2019

દૂરદર્શન અમદાવાદ દ્વારા પ્રસારીત થતો કાર્યક્રમ " ચોખ્ખું ચણાક " અમારી વાઘજીપુર શાળામાં ઉતારાયો .બાળકોને ફિલ્મ શૂટિંગ નો જીવંત અનુભવ થયો.સાથે સાથે શાળાની પ્રવૃત્તિઓ ટી.વી નાં માધ્યમથી સમાજ સમક્ષ મુકાઈ તેનો અનેરો આનંદ ....




અગત્સ્ય ફાઉન્ડેશન અને વાઘજીપુર પે સે શાળાની બાળ સંસદના સંયુક્ત ઉપક્રમે યોજાયો એક અનોખો બાળ વિજ્ઞાન મેળો જેનો આશય બાળકોમાં રહેલી જીજ્ઞાશા વૃત્તિને પોષવાનું છે  



શાળાના સુસંચાલન અને બાળકોમાં નેતૃત્વના ગુણોની ખીલવણી માટે યોજાઈ બાળ સંસદ ૨૦૧૮ ૧૯ ની ચુંટણી જેનું આયોજન લોકશાહી ઢબે થતી ચુંટણીની જેમ જ ગોઠવાયું હતું ....


માન.અનારબેન પટેલ એ લવ ઇન્ડિયા ફેલોશીપ કાર્યક્રમ હેઠળ કપડવંજ તાલુકાના ૫ ગામ દત્તક લીધા જેમાં વાઘજીપુર એક છે જેના ઓપનીંગ કાર્યક્રમની ક્ષણો 



બાળ ચિત્રકારોને પ્રોત્સાહન આપવા શાળા એ શરુ કર્યો એક નવો પ્રયોગ ...વોલ ઓફ આર્ટ ...