વાઘજીપુર પે સે શાળા
૧ ફેબ્રુઆરી ૨૦૧૮
ભાષા પ્રયોગશાળા
અમારી શાળા એ આજે અનગ્રેજી વિષયમા બાળકોના ઉચ્ચાર સુધારણા માટે ટેકનોલોજી સજ્જ ભાષા પ્રયોગ શાળાની શરુઆત કરી છે.સરકારી શાળાઓ ક્યા છે તે સમાજને સાબિત કરવા માટે અમારો આ નાનકડો પ્રયાસ..સ્ટોરી અચુક વાન્ચસો .
Proud moment for Kheda district..for publishing story on state government Gnankunj web portal.total 7 schools story selected all over state..and 4 story only from Kheda..and 3 from kapadwanj...and proud for us 2 from vaghajipur school..