અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

26 જાન્યુ, 2018

Yearly school health check up of our school students by DR HETAL PARMAR  PHC AANTROLI

          વાઘજીપુર પે સે શાળા
            ૨૬ મી જાન્યુઆરી
            એક યાદગાર દિવસ
     શાળામા ૪૦૦ જેટલા વાલીઓ કાર્યક્રમ નિહાળ​વા માટે આવ્યા.અને અભુતપુર્વ પ્રતિસાદ આપ્યો.આજના કાર્યક્રમમા ઐતિહાસિક કહી શકાય તેટલુ
 રુપિયા ૧ લાખ ૧૨ હજાર ૯૭૫ નુ માતબર દાન મળ્યુ.શાળાના શિકશકોની મહેનત જોઇ ગામે ખાસ તમામ શિકશકોનુ સન્માન કર​વાની ઇચ્છા વ્યક્ત કરી.તમામ કાર્યક્રમ પુર્ણ થયે થી વાલીઓને ૩ડી ફિલ્મ પણ બતાવ​વામા આવી...હુ ખુબ નસિબદાર છુ કે આવી સુન્દર શાળા અને ગામ મળ્યા છે...આજના કાર્યક્રમની સફળતાનો શ્રેય ખુબ મહેનત કરનાર મારા બાળકો અને તેમને તૈયાર કરાવનાર શિક્શકોને આપુ છુ...તથા દાન આપનાર તમામ દાતાશ્રીઓનો દિલથી આભાર માનુ છુ.... શાળામા ટી એસ પી તરીકે મુકાયેલા છીપડીના ઝાલા લાલસિન્હ એ આજના તમામ કાર્યક્રમનુ વીડિયો શુટીગ કોઇ પણ ચાર્જ વગર કર્યુ..જેનાથી આ કાર્યક્રમો ઓન્લાઇન મુકી પણ શકાય અને શાળા પાસે તેનુ યાદગાર સમ્ભારણુ બને..


23 જાન્યુ, 2018

3D LIVE FILM AND VIDEO DEMONSTRATION

જ્ઞાનકુંજ વર્ગમાં થ્રી ડી ફિલ્મ અને વિડીયો નિદર્શન 
વાઘજીપુર પે સે શાળા તા કપડવંજ જીલ્લો ખેડા 

                                        

16 જાન્યુ, 2018

Today my school children seen the movie..DELHI SAFARI..it's really gave us msg for save environment.. Voice of jungle animals for save environment.. How we destroyed our nature..

3 જાન્યુ, 2018

Lohini sagai varta... you tube par 



Aanadotsav..ramat dwara shikshan


 Vaghajipur school ne gam na ek data shri chandrakant bhai sevak tarafathi ma saraswsti nu aaras pahan nu mandir..RS 6000/- aaje Dan ma malyu..Mari school khub nasibdar che k aava shreshth data o shala na vikas ma yogdan aapi rahya che..data shri no smc vaghajipur ane shala parivar vati abhar vyakt karu chu