અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

17 નવે, 2017

ઝોળી લાયબ્રેરી 
અમારી શાળામાં લાયબ્રેરી ને શાળા થી ગામ સુધી વિસ્તારવા અમે ઝોળી લાયબ્રેરીની શરૂઆત કરી .જેમાં શાળા નાં એક શિક્ષક અને બે બાળકો દર શનિવારે ઝોળી એટલે થેલો લઈને જુદા જુદા વાન્ચવા લાયક પુસ્તકો લઈને ગામ માં જાય છે અને ઘેર ઘેર વહેંચે છે .બીજા શનિવારે અગાઉ આપેલા પુસ્તકો પાછા મેળવે છે અને સાથે રહેલ અભીપ્રાયાવાલી માં તેમનો અનુભવ નોંધાવે છે ..આમ અમારી શાળાના પુસ્તકો ને વાચકો મળે છે ...